પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-45

(127)
  • 6.1k
  • 9
  • 2.7k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-45 વિધુ વૈદેહીને જે મનસા સ્વરૃપે હતી એને કહી રહેલો અને વૈદહી મનસા સ્વરૂપમાં બધુ સાંભળી રહેલી. વિધુએ કહ્યું “ આમ હું રોજ સાંજે પાનનાં ગલ્લે બાજુમાં જઇને બાઇક પર બેસી રહેતો ત્યાં ભૈયાએ મને ડ્રગ્સની ભેળસેળવાળી તમાકુની સિગાર પીવા આપી કહે આ કડક છે મજા આવશે. થોડીવાર હું એની સામે જોઇ રહ્યો અને પૈસા એનાં મોઢાં પર ફેંકીને એ લઇ લીધી પછી સળગાવીને દમ મારી રહેલો ત્યાં વિપુલ ત્યાં આવી ગયો. વિપુલ મને થોડીવાર જોઇ રહ્યો પછી ભૈયા પાસેથી એણે એની રેગ્યુલર સીગરેટ લીધી પીવા લાગ્યો. એ થોડીવાર મારી સામે ધીમું ધીમું હસી રહેલો એની આંખોમાં કટાક્ષ