કૂબો સ્નેહનો - 39

(30)
  • 3.6k
  • 2
  • 1.5k

? આરતીસોની ? પ્રકરણ : 39આમ્માના મન મસ્તિષ્કમાં અફરા તફરી સાથે ભૂમાભૂમ ચાલી રહી હતી. વિધાતાએ જીવનમાં ફરીથી અત્યંત ક્રુર પહેલ કરી પગ પેસારો કરી દીધો હતો. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️તોફાન સમ્યા પછી વાતાવરણમાં જે સન્નાટો ફેલાઈ જાય એવો સન્નાટો હરિ સદનમાં ફેલાઈ ગયો હતો. કાળા ડીબાંગ વાદળો નીચે સુધી ઉતરી આવ્યાં. દિક્ષા ક્યાંય સુધી શૂન્ય તાકી બેસી રહી હતી. આંખોના ડોળા, કપાળ કૂવેથી ઉલેચી ઉલેચીને ગંગા યમુના વહાવી રહ્યાં હતાં. અને અમ્મા તો બસ આભ્ભા બનીને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં. "ત્રણ મહિનાની પ્રેગ્નન્સીની સરપ્રાઈઝ આપવા ઉતાવળી થઈ ગઈ હતી હું.., પણ એ ખુશી સાંભળ્યા વિના જ