એક અધૂરી દાસ્તાં... - 5

  • 3.1k
  • 986

5.કોફી પીતા આગની બાજુમાં એક પાથરણ પર અમે બેઠા હતા. ચારેબાજુ સુનકાર હતો. પૂનમની શિયાળાની ઠંડી રાત... અને હું અને અવિ...એને સમજાયું કે મને ઠંડી લાગી રહી છે. એણે પોતાનો જેકેટ ફિલ્મી હીરોની જેમ મને પહેરાવ્યો.‘તારા હર દુઃખમાં હું ભાગીદાર હોઈશ અનુ.’‘અને ક્યારેક બદલી જઈશ તો ?’‘તને ખબર છે એવું બનવાનું નથી. પણ હું ક્યાંક ખોવાઈ જાઉં તો મને શોધી લેજે અનુ.’મેં એનો હાથ જોરથી પકડ્યો હતો. એના સંગાથમાં સુખ મળતું. એ જાણે પ્રેમની નદી હોય એમ હું એના પ્રવાહમાં તણાતી જતી. પ્રેમમાં એક અલગ મજા હોય છે. તમને બધું જ રંગીન લાગવા માંડે છે. બીજી કોઈ વ્યથાઓ તમને સ્પર્શી શકતી