હું તને ક્યાં બિવડાવું છું.જે એક વખત પાછળ પડે અને તું જીવ લઈને જ જાય.તું મારી વાત માન એ ભૂતાવલો નું ટોળુ અવળચંડું છે.એમ તો તેને પણ જોઈ લઈએ...જો મનજીત ભાઈબંધી ના લીધે તારી વાતો મને સંભળાવી અત્યાર લગી સારી લાગતી હતી પણ એનો મતલબ એ નહીં કે તું ફેકમ ફેક રાખ......"તું અત્યાર સુધી નહિ માને જ્યાં સુધી તને અનુભવ નહીં થાય.""મનજીત એટલું કહી ટ્રેન હંકારવા નું ચાલુ કરે છે અને વિજય વિચારવા માટે મગજની ગાડી દોડાવે છે."તે દિવસે મનજિતની વાત સાંભળીને વિજય નોકરી પતાવીને સુખ શાંતિથી દરરોજના રૂટિન પ્રમાણે વિજય નોકરી કરી ને ઘરે જાય છે.ઘરે આવે છે તે