સુપર સપનું - 3

  • 3.1k
  • 1.2k

અત્યાર સુધી મેં એટલે રુહી એ તમને જણાવ્યું કે મારા માતા અને પિતા બંને ચિંતા માં છે..ચિંતા નું કરણ હજુ ખબર નથી. તો ચાલો આગળ જૉઈએ. .........................★......................... પિતા: તમારો ભાઈ ને કોઈ અપહરણ કરી ને લઇ ગયું છે..હું: કોણ ..આપણા રાજ્ય માં આ બધી વસ્તુ કઈ રીતે થઈ શકે...અહીં તો બધા આવી વસ્તુ થી કેટલા દૂર છે..!પિતા: હા.. બેટા ...પણ આવું કામ આપના શત્રુ એ કરીયું છે.. એ અસત્ય નું રાજ્ય ચલાવે છે...એ ધીરે ધીરે બધા રાજ્ય માં અશાંતિ ઉત્પન્ન કરવા માંગે છે..હું: તો શુ આપણે એમની સામે લડી નથી શકતા...?પિતા: હા..પણ