આવું પણ બને

(17)
  • 2.4k
  • 3
  • 916

*આવું પણ બને*. વાર્તા... ૧૦-૨-૨૦૨૦આ દુનિયામાં કોઈ ને ગમવું અે સૌથી મોટુ વરદાન છે, પણ કોઈ આપણને બહુ ગમે કે કોઈ આપણને બહુ ગમાડેઅે બન્ને ઘટના પવિત્ર છે.. પણ ઘણી વખત એક ના પણ કોઈ ની જિંદગી સમાપ્ત કરી દે છે...ગુજરાત ના એક નાનાં ગામની વાત છે.... આજથી આશરે પાંત્રીસ વર્ષ પહેલાં ની વાત છે...આ ગામમાં બધાં જ પ્રકારની વસ્તી નાં માણસો રહેતા હતા..દરેક નાત પ્રમાણે નાં દરેક નાં અલગ અલગ ફળિયાં હતાં..આવાં જ એક ફળિયામાં રહેતી ભારતી...ભારતી ત્રણ ભાઈઓ થી નાની...માતા પિતા ની અને દાદા ની લાડલી હતી...ઉનાળામાં વેકેશન માં બધાં જ સગાંવહાલાં આ ગામમાં જ વેકેશન કરવા આવતા અને