રાઈટ એંગલ - 30

(27)
  • 3.3k
  • 1
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૩૦ સવારે એ ઊંધમાં હતો અને સેલ ફોન પર રીંગ વાગી. એણે આશાભરી નજર ફેરવી તો ડેડનું નામ ફલેશ થતું હતું. એને ફોન ઉપાડવાની ઇચ્છા ન થઇ. એણે ફોન ઊઠાવ્યો નહીં એટલે લેન્ડલાઇન પર રીંગ વાગવા લાગી. એ સમજી ગયો ડેડ જ હશે, છેલ્લાં વીસ દિવસમાં ગણીને બે ફોન પણ પોતે કર્યા નથી. હવે છૂટકો જ હતો, એણે ફોન ઊઠાવ્યો ‘યસ, ડેડ બોલો!‘ ‘બોલવા જેવું તો કશું બાકી જ રહેવા દીધું છે તે અને કશિશે?‘ અતુલભાઇ શબ્દો ચોર્યા વિના સીધો હુમલો જ કર્યો તે કૌશલને ગમ્યું નહીં. ‘ડેડ શું થયું?‘ ‘બોલો તને ખબર પણ નથી કે કશિશ બીજું