રાજવીર નો રણકાર

  • 4.1k
  • 1.1k

"રાજવીર" નો રણકાર વાંચકોના હ્રદયસ્પર્શી પ્રતિભાવો થી મને ખૂબ જ આંનદ થયો છે. મારી નવલકથાઓ માં "વિખુટી વિજોગણ" અને "કાળુંભા-એક અતિત" ને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જીવનના દરેક તબક્કામાંથી કંઈક શીખવું છે, એ જીવનમંત્ર સાથે, માઁ પ્રકૃતિ ની કૃપાથી એક કવિ બની જીવનની લાગણીઓ તથા કુદરતી સૌંદર્ય ની પ્રતીતિ સ્વરૂપે લખેલા મારાં કેટલાક "કાવ્યો" તમારી સમક્ષ મુકું છું. ?હાલ ને ભેરુ? હાલ ને ભેરુ ફરીએ આપણે ગામડા કેરી વાટે ;ખેતર પાદર વન વગડા ને ભેળા