મંદિર ના એ પુજારી

  • 4.5k
  • 1
  • 1.3k

રામપુર નામનું એક ગામ.વર્ષો જૂનું,એક નાની નદી ને કાંઠે વસેલું.ગામ ની વસ્તી માંડ 700 ની આસપાસ,ગામ ની મુસ્લિમ વસ્તી પણ ઠીક ઠીક. લોકો સંપ થી રહેતા.પરંતુ વર્તમાન સમય ના પ્રવાહો ની અસર ગ્રામ્ય જીવન અને ગ્રામજનો પર પડતીજ હોય છે. વર્તમાન સમય તો ટીવી, નેટ અને સોશ્યિલ મીડિયાનો, એક નાનકડી ઘટના ઘટે ને પુરા વિશ્વ ને ખબર પડી જાય તો પછી ભારત ના ગામડે ગામડે ખબરે પડે ને અસરે પડે. વર્તમાન માં થયેલા કોમી વિવાદો ને દંગાઓ ની અસર દુરસદુર ના ગામડા ઓ સુધી થતી હોય છે પણ રાજકીય રોટી શેકનારા ઓ ને એની કિયા થી પડી હોય?.રામપુર ની શાંતિ