સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-25

(93)
  • 7.3k
  • 9
  • 3.5k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-25 મોહીત મલ્લિકા ઓફીસથી પાછા આવીને વાત કરી રહેલાં. મોહીત આજે સ્વસ્થ હતો એને એવી ગ્લાની હતી કે મલ્લિકા પ્રેગનન્ટ છે અને હું એને ત્રણ દિવસથી સરખું બોલાવી નથી રહ્યો નથી સરખો વર્તી રહ્યો. એટલે ઓફીસથી આવીને એણે મલ્લિકાને થોડુ વ્હાલ કર્યું. અને સોરી પણ કહ્યું પણ એને એ સમજાતું નહોતું કે મલ્લિકાનો ફોન પહેલાં એણે ઉપાડ્યો જ નહીં પછી સ્વીચ ઓફ થઇ ગયો હતો. મલ્લિકા બહાનું કાઢીને તરત બાથરૂમમાં ઘૂસી પછી મોહીતે પ્રશ્નો કર્યા એનાં મલ્લિકા સંતોષજનક જવાબ ના આપી શકી. મોહીત મનમાં ને મનમાં વિચારો કરતો રહ્યો. એને સમજાતું જ નહોતું કે મલ્લિકા કેમ આમ