હળવો સ્પર્શ

(24)
  • 3k
  • 918

' હળવો સ્પર્શ ' ????આજ પુરા હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઇ હતી . નવમા ધોરણમાં ભણતા નીતિશે આજે સ્યુસાઇડ કરવાની કોશિશ કરી હતી . ત્રણ-ત્રણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક સતીશ શાહનો એકનો એક દીકરો ...થોડા સમયમાં તો આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા . લોકોને તો મસાલો મળી ગયો . ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો . ચર્ચાઓ કૈક આવી હતી .... , ' એને વળી શેનું દુઃખ હશે ? ' એ પણ અટલી નાની ઉંમરમાં ? અઢળક જાહોજલાલીમાં સ્નાન કરી શકે એટલો તો પૈસો હતો . ખાવું , પીવું , રહેવું , સૂવું બધી જ બાબતમાં એશોઆરામની જિંદગી હતી . ખબર નહિ શુ