પ્રિન્સ અને પ્રિયા - 1

  • 4.1k
  • 1.2k

ભાગ-૧- પહેલી નજર પ્રિયા અરે ઓ પ્રિયા! આ જો પેપરમાં એડ આવી છે સ્પોકન ઈંગ્લીશ નાં શર્ટિફાઈડ કોર્શની. તને બહુ ગમે છે ને, તો આજે જ આપણે જતા આવીયે. સારૂં મંમ્મિ કહીને પ્રિયા કોલેજ જવા માટે નીકળે છે. બીજી તરફ પ્રિન્સ એની મનપસંદ નોકરીએ જવાની તૈયારી કરતો હોય છે. ઘરમાં નવા જ પરણીને આવેલા ભાભી ઉત્સાહ સાથે તેને પૂછે છે, પ્રિન્સ ભાઈ ! આજે તમે ઓફિસે થી થોડાક વહેલાં આવી શકશો? તમારા ભાઈને લગ્ન વખતે બહુ રજાઓ પાડી હતી તો નથી આવી શકાય એમ. પ્રિન્સ હજુ કંઈ જવાબ આપે તેની પહેલાંજ તેનાં મમ્મી-પપ્પા બન્ને પૂછી લે છે કે કેમ શું