જાણે-અજાણે (56)

(51)
  • 4k
  • 1
  • 2.2k

લગ્નની શરૂઆત પહેલાં જ શંકાના વાદળો છવાય ગયાં હતાં. અને હવે કૌશલ સાથે વાત કરવી વધારે જરૂરી બની ચુકી હતી. તે કૌશલને શોધતી શોધતી મંદિર સુધી પહોંચી ગઈ. કૌશલ ત્યાં જ હતો. તેનાં ચહેરાં પર આજે એક અલગ જ શાંતિ દેખાય રહી હતી. પણ જેટલી શાંતિ કૌશલનાં ચહેરાં પર હતી તેટલી જ અશાંતિ અને અજંપો રેવાને હતો. જાણે-અજાણે રોહને રેવાનાં મનમાં ગુંચવણનાં બીજ રોપી દીધાં હતાં. તેણે પાછળથી કહ્યું " કૌશલ.... " અને કૌશલની બંધ આંખો ધીમેથી ખુલતાં હોઠ પર એક મોટી મુસ્કાન સાથે તેણે પાછળ જોયું. " મને