મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 2

(37)
  • 4.8k
  • 3
  • 1.8k

ભાગ 1 મા આપણે ધ્વનિ અને પ્રેમની મિત્રતા ની કેટલીક પળો જોઈ, હવે એ અધુરી સ્ટોરી ને આગળ વધારીએ. પ્રેમ કામથી જ્યારે પાછો હોસ્ટેલ આવે છે ત્યારે તે સૌથી પહેલા ધ્વનિ ને ફોન કરીને કહે છે કે હું હોસ્ટેલ આવી ગયો છુું અને હવે દરરોજ ની જેમ સાંજે આપડી વાતો શરૂ, આટલું સાંભળતા ની સાથે ધ્વનિ ખૂબ ખુશ થઈ જાય છે. ને બંનેે પોતપોતાના કામે જાય છે.સાંજ પડે છે નેે પ્રેમ મેસેજ કરે છે, હેલ્લો ધ્વનિ, ને સામે રિપ્લાય પણ તરત જ કેમ છે પ્રેમ? પ્રેમે કીધું, હું મજામા તું કે, તું કેમ છે? આમ