સ્વીકાર - ૧૦

  • 3.6k
  • 1.4k

?આપડે આગળ વાત થઈ કે અમુક લોકો આપણને અંદર થી તોડી દેવા માગતાં હોય છે. અને માણસ ને અંદર થી તોડવા માટે શબ્દો કાફી છે, અમુક શબ્દો આપણને અંદર થી તોડી નાખતા હોય છે. પરંતુ આપણે એ સમજવાનું છે કે કોની વાત આપણે આપણા દિલ પર લેવી જોઈએ. જો તમે કોઈ કઈ બી કહે અને તૂટી જાઓ છો, તો તમે બહું જ કમજોર દિલ માણસ છો, અને તમને કોઈપણ વ્યક્તિ બહુ જ સરળતાથી દુઃખી કરી શકે છે. એટલે યાદ રાખવું કે, કોઈના બોલેલા ચાર શબ્દો આપણને ચોંટી રહેવાના નથી, કોઈ નાં બોલેલા ચાર શબ્દો આપણને ક્યારે પણ આપણી સભ્યતા ખોવા