કોલ સેન્ટર (ભાગ-૮)

(66)
  • 6.5k
  • 4
  • 3.8k

હા,તો તું જાને મને શા માટે બોલાવા માટે આવ્યો છું.તમે બંને ફરો અને ઇશ્ક પણ કરો,નહી અનુપમ સાથે પલવી પણ આવી રહી છે.અનુપમ ઉભો થઇ ગયો તેને કહી દે અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ અને હા,આ પહેલા આપણે બંને એક વાર તે પેલેસ પર જઈ આવ્યા છીયે તેને વાત ન કરતો. થોડીવારમાં જ બધા તૈયાર થઈને નીકળી ગયા.****************************અહી બેંગ્લોરનો આ પ્રખ્યાત મેહેલ છે,એ મહેલની આગળ ભવ્ય બગીચો છે.ત્યાં લોકોને રાજાના જમાનાના રથ પર સવારી કરાવીને બગીચામાં ફેરવે છે,તમે થોડીવાર માટે કોઈ રાજા હોય તેઓ તમને અનુભવ થાય છે.તે થોડીવારમાં બેંગ્લોરના વસંત નગર પેલેસ રોડની બાજુમાં પહોંચી ગયા,અને બેંગ્લોર