અધૂરી જાણકારી પ્રેમની - 11

  • 2.7k
  • 900

આ લગ્ન પછીની સવાર જ અલગ હોય છે યાર. મનું પોતાના નિયમ પ્રમાણે વહેલી ઉઠી ગઈ હતી.ઉઠ્યા પછી યોગા અને પ્રભાત સ્લોક થી શરુઆત થાય.એની સવાર સાથે ભજન વિના એની સવાર ફીક્કી લાગે.જાણે ચા વગર તો એ રહી ના શકે.ફ્રેશ થઈને એ રૂમમાં આવી હજી તો પણ સુજોય સૂતો જ હતો.એના ચેહરાની રેખા બતાવતી હતી કે કેટલો પાગલ છે આ મનુના પ્રેમમાં. આજે એના ચહેરા પર અલગ જ તેજ દેખાતું હતું. સમય થઈ ગયો હતો તો મનું તૈયાર થઈ ગઈ હતી.ગુલાબી રંગની સિલ્ક સાડીમાં એકદમ રંગીન મિજાજની લાગી રહી હતી.ગુજરાતી છોકરી હવે બાકી હતુંએના પ્રેમી માંથી પતિદેવ બનેલા સુજોય ને ઉથડાવાનોહતો.અને ઉથડાવા