કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૪

  • 5.1k
  • 2k

કોરોના નો કકળાટ , હાસ્ય ની હળવાશ – ૪ કોરોના માં કોરોન્ટાઇન થઈને ઘરમાં બેઠા બેઠા ન્યુઝ જોતો હતો ત્યાં મનીયાનો કોલ આવ્યો સામેથી એણે પૂછ્યું..? શાનું શાક બનાવ્યું..? મેં કહ્યું કુકર મુક્યું છે યાર..વાત વાત માં અમુક સીટી પણ વાગી..અને પત્ની નો અવાજ આવ્યો.” કેટલી સીટી થઇ..? મેં અકળાતા કહ્યું નથી ખબર યાર..ત્યાં મનીયો ફોનમાંથી બોલ્યો “ બે સીટી થઇ...” મેં સાંભળી , મેં એને પૂછ્યું તે મારા ઘરની કુકરની સીટી સાભળવા કોલ કર્યો છે..? તો મને કહે નાં , મારા એક ઉખાણા નો જવાબ સાંભળવા...કે કેળા માંથી પાઈનેપલ કેવી રીતે બને.? આવા