પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 9

(19)
  • 4.1k
  • 1.6k

પહેલી નજર થી પાનેતર સુધી ની સફર (ભાગ - 9) ( આગળના ભાગ માં આપણે જોયું કે મિશા ચિરાગ ના ખરાબ વર્તન થી તેના પર ખૂબ જ ગુસ્સો કરે છે, પણ પછી ચિરાગ આટલા બધા મેસેજો પછી પણ જવાબ નથી આપતો એટલે મિશા ને ચિંતા થવા લાગે છે કે ક્યાંક એ મારા ઘરે ફોન ન કરાવે એની મમ્મી પાસે એટલે મિશા વિચારે છે કે હવે શું કરવું એટલે મિશા ફરીથી ચિરાગ ને મેસેજ કરે છે.) મિશા: "હેલ્લો, સોરી એ તો હું કાલે ગુસ્સા માં હતી ને તો થોડું વધારે જ બોલાય ગયું છે, પણ તમે આવું કર્યું એટલે મને ગુસ્સો