તારા વિના - 7

(14)
  • 3.6k
  • 1
  • 1k

★★★★【તારા વિના મારી લાઈબેરી】એક છોકરો રોજરોજ લાઈબેરીમાં જતો અને એક પુસ્તક પોતાની સાથે લઈ જતો લાઈબેરી માં એક છોકરી કામ કરતી હતી. એને આ છોકરો ખૂબ પ્રેમ કરતો. પણ એને કહી શકતો નહીં એ રોજ રોજ એને એક પત્ર લખતો પણ પોસ્ટ કરી શકતો નહીં. દિવસો વીતતા ગયા અને છોકરો અચાનક અકસ્માતમાં ગુજરી ગયો . એના ખાના માંથી આ છોકરી ને લખેલા બધા જ પત્રો મળ્યાં... અને છોકરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે એ એને જે પુસ્તક આપતી એમાં પત્ર મુક્તી.. છોકરો પુસ્તક વાંચતો ન હતો લઈ જતો. છોકરી ને મળવા આવતો હતો . એ પુસ્તક ખોલ્યા વિના જ પાછું