આરુદ્ધ an eternal love - ભાગ-૨૬

(35)
  • 3k
  • 4
  • 1.6k

છેક ગાડી સુધી અનિરુદ્ધ આર્યાને હાથ પકડીને લઈ ગયો, એણે પોતાની બાજુની સીટ પર બેસાડી. અનન્યા પગ પછાડતી રીવાની સાથે પાછળ બેસી ગઈ. મહેલે પહોંચ્યા ત્યાં તો રિવા અને આર્યાની અનુપસ્થિતિ ની બધાને જાણ થઇ ગઇ હતી. પણ એમની સાથે અનિરુદ્ધને જોઈને કોઈએ કશો પ્રશ્ન કર્યો નહીં, કારણકે અનિરુદ્ધનો ગુસ્સો સૌ જાણતા હતા. અનિરુદ્ધના ગયા પછી દાદી આવ્યા, "બેટાજી, આ તમારો અનાથાશ્રમ નથી. અમારે અહીં ઘણા રીતિરિવાજો હોય છે, એનું પાલન કરવાનું કહ્યું તો એનું પાલન થવું જ જોઈએ. લગ્ન પછી મારો દીકરો કશે ભાગી જવાનો નથી, તે તમે આમ રઘવાયા થયા. અત્યારે મેં દૂર રહેવાનું કહ્યું