જીવન - એક પહેલી

(16)
  • 5.2k
  • 3
  • 1.1k

*જીવન*જીવન શું છે? જીવન કેવી રીતે જીવવું? આ જે જીવન પર પ્રશ્નો કરવામાં આવે છે તે યોગ્ય છે? અરે જીવન પર તો વળી પ્રશ્નો થતાં હશે? દરેક ને જીવન એક જ વાર મળે છે, તો જીવન ખૂબ જ અમૂલ્ય કહેવાય. જીવન ક્યારેય વેડફાય નહિ તે રીતે જીવવું જોઈએ. જીવન વેડફાય ખરા? અરે આ બધા પ્રશ્નો શું છે? આટલું વાંચ્યા પછી જ મને તો પ્રશ્ન થાય છે કે આ છે શું? પહેલા તો ક્યારેય જીવન વિશે આટલી બધી ચર્ચા નથી કરી. હવે શું થાય છે?બહુ અઘરું છે જીવન પર ચર્ચા કરવાનું. વળી, જીવન પર તો કંઈ ચર્ચા કરવાની હોય? જીવન તો