વિચારું છું. હું નથી કોઈ કવિ કે નથી કોઈ સાયર,મન માં આવે તે ઉતારું છું.શબ્દો ની છે મોટી મહામારી,જે મળે તેને નિતારૂં છું.પાડી છે મેં હજુ પાપા પગલી,ધીમે થી પગ પેશારું છું.સાહિત્ય તો છે બહુ મોટો ખજાનો,હું બે પંક્તિ કંડારવા વિચારુ છું. યાદઆવે છે ગુસ્સો તેને વાત વાત પર,એને ભરોસો નથી કોઈ ની જાત પર.રહે ફૂલ મીજાજી એ દિવસ ભર,રાત્રે ટૂટી પડે સમોસા ને ચાટ પાર.કપરા દીવસો માં સૌ કોઈ થાકે,તે અડગ થઈ ચાલે છે તેના પાથ પાર.કોઈ ગમ તુજને ના સતાવે,રહે શુભ લકીરો તારા હાથ પર.