રચિત રચના એક અધૂરી પ્રેમ કથા

  • 2.9k
  • 2
  • 840

રચિત અને રચના એક જ કોલેજમાં સાથે ભણે છે .આ વાત છ મહિના પહેલાની છે. રચિત રચનાના શહેર રાજકોટમાં એડમીશન લે છે .રચના તે શહેરમાં રહે છે રચિત ગોંડલ રહે છે તે એક મધ્યમ વર્ગનો યુવાન છે .દેખાવે કોઈને પણ ગમી જાય તેવો છે તેની બોલવાની છટા જ કંઈક અલગ છે કોઈને પણ તેને સાંભળવાનું મન થાય તેવું જ તેના મુખેથી નીકળ્યા કરે છે . રચના રાજકોટમાં ptc માં એડમીશન લે છે તે જ કોલેજમાં રચિત પણ એડમીશન લે છે કૉલેજના પહેલા દિવસે કોઈ વચ્ચે કાઈ ખાસ મુલાકત કે કોઈ એકબીજા સાથે બોલતું નથી પણ સમય જતાં જતાં બોલવાનું શરૂ