Hostel Boyz - 1

(15)
  • 5.3k
  • 1
  • 2.1k

મારુ પુસ્તક Hostel Boyz મારા હોસ્ટેલના લંગોટિયા મિત્રો પ્રિતલો પાઇલોટ, ચતુર ચિકો, પ્રિયવદન પટેલ, વિનયો વાંગો અને ભોળા ભાવલાને સમર્પિત કરું છું. પ્રસ્તાવના : 20 મી સદીની શરૂઆતમાં અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થઇ હતી. 2000- 2001 નું વર્ષ અમારા માટે Golden Year તરીકે હતું. હોસ્ટેલ Life નો અનુભવ મારી જિંદગીમાં નવો હતો અને તેને લીધે હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું ગ્રેજ્યુએટ પૂરું કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવા જઈ રહ્યો હતો. નવુ શહેર, નવી કોલેજ, નવી હોસ્ટેલ, નવા સહઅધ્યાયીયો તથા નવા મિત્રો. આજના મોબાઈલ યુગમાં જ્યારે મોબાઈલનો અવિષ્કાર નહોતો થયો ત્યારે જીવનમાં જે મજા હતી તે હું તમારી સમક્ષ