હું તારી યાદમાં 2 - (ભાગ - ૬)

(15)
  • 3.7k
  • 1
  • 1.3k

તે ત્યાંથી એક્ટિવા લઈને ત્યાંથી જતી રહી. હું હજી પણ ત્યાંજ ઉભો હતો. હવે હું ઘરે જવાનું વિચારતો હતો એટલામાં મને વિચાર આવ્યો અને મેં શિખાને કોલ કર્યો. એક-બે રિંગ વાગી અને શિખાએ કોલ રિસીવ કર્યો.શિખા:- ગુડ મોર્નિંગ રુદ્ર સર.હું :- ગુડમોર્નિંગ મિસ શિખા. મને જાણવા મળ્યું કે તમે કોઈને મારો નંબર આપ્યો હતો ?શિખા:- હા, આપ્યો હતોને, કેમ નહોતો આપવાની જરૂર ?હું:- અરે ના, સારું કર્યું તે આપ્યો એ એમ પણ આપણા ક્લાયન્ટની સેવા કરવી એ તો આપણો ધર્મ છે.શિખા:- અચ્છા, પણ મને તો એ ક્લાયન્ટ થોડા વધારે પડતા જ સ્પેશિયલ લાગે છે તમારા માટે.હું:- હા, હવે જે છે