ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 4

  • 4.6k
  • 1.6k

6. જંગલમાં આગ ઈવાન જ્યારે સવારે નદી આગળ આવતો ત્યારે એક નાનો પથ્થર લઇને બેગમાં નાખતો. આજે પોતે બેગ માં જોયું તો પાંચ પથ્થર હતા. ઇવાનનો હવે અહીં છઠ્ઠો દિવસ પસાર થવાનો હતો. પહેલીવાર ઈવાન પોતાના માતાપિતાથી આટલા દિવસો દૂર રહ્યો હતો. એ પણ આવી રીતે. તે અહીં થી બહાર નીકળવા નદી સાથે સાથે ચાલતો હતો. તેને વિશ્વાસ હોતો કે કોઈપણ વસ્તી કે માણસો નદી કિનારે જ રહેતા હોય આથી જો કોઈ હશે તો તેને આ નદીની આસપાસ જ મળશે, પરંતુ તેને ખ્યાલ ન હતો કે તે જે દિશામાં જઈ રહ્યો હતો, તે જંગલની