રાધા ઘેલો કાન - 10

(15)
  • 4.5k
  • 1
  • 1.6k

રાધા ઘેલો કાન :- 10 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ વાતો કરતી હોય છે ત્યાં જ કિશનને કોઇ ફોટો મોકલે છે અને ફોટો મોકલનાર સાથે વાત થાય છે.. અને એટલામાં જ કિશનનાં ઘરની ડોરબેલ વાગે છે.. કિશન ઘરનો દરવાજો ખોલે છે અને સામે જ જોવે છે તો કોણ?? તમને ખબર પડી જ ગઈ હશે કોણ? હા.. હા.. એજ સવારની પરી "રાધિકા".. હા એણે સવારે જ કિશનને કીધું હતું કે હું સાંજે આવીશ અંકલનાં ઘરે.. અને એટલે જ કોઇ કામનાં બહાનાથી અંકલ અને આંટીને મળવા માટે આવે છે.. અને ફરીથી એજ રીતે કિશન હાલ પણ રાધિકાને જોઈને