સનમ તમારી વગર - 6

  • 3.4k
  • 1.5k

હવે આગળ, મી. શાહ એક મહત્વપૂર્ણ વાત કરવા સ્ટેજ પર આવે છે, ને કહે છે કે " દોસ્તો, હવે આ નવી કંપની ની બઘી જવાબદારી મારો દીકરો પવન ને હું સોંપું છું, અને તેમની સાથે CO -MANAGER & VICE M. ની પોસ્ટ હું પ્રિયા ને સોંપું છું,"તે સાંભળતા બધા તાળીઓ ના ગળગળાટ થી બન્ને ને વધાવી લીધા તે સાંભળતા જ પ્રિયા આશ્ચર્ય ચકિત થઇ ગઇ તે ના - ના કરવા લાગી પણ તેમના સરે (મી.શાહ ) તેમના પર પૂરો ભરોશો દાખવતા કહ્યું કે તે ખુબ