છબીલોક - ૬

  • 4.2k
  • 1.6k

(પ્રકરણ – ૬) ઝૂકતી હૈ દુનીયા ઝુકાનેવાલા ચાહીએ. દેવબાબુએ પોતાનો સમય કેવી રીતે પસાર કરવો એ પ્લાન તૈયાર કરી લીધો હતો. લોકડાઉનમાં સેવાકાર્ય જોરથી ચાલું હતું. એક વર્ગ હતો તેને કોઈ પ્રોબ્લેમ નહોતો. ગરીબોને પ્રોબ્લેમ હતો ભૂખનો, પણ કંઇક અંશે ઓછો. દાનવીરો અને સેવાભાવી તેમની સેવામાં હતાં. સરકારે હાથ છુટા મુક્યા હતાં. સહાય કરવા, વિવિધ યોજનાઓ દ્વારા. મૂંઝવણમાં ફક્ત મિડલ-ક્લાસ હતો. બાપડો પીસાઈ રહ્યો હતો. ખુદ્દારીના પથ્થરો વચ્ચે. શરમના માર્યો. વિવિધ પ્રસ્તાવોથી થોડીક હળવાશ થઇ રહી હતી શાષણ દ્વારા. રાજકારણ શાસન-પંચમી રમવાના રાગમાં હતી. સાલું કમાલ હતું...ના સમજાય તેવું... મત એકને આપવો, ચુંટાય બીજો, ખુરશી સંભાળે ત્રીજો, ખુરશી પરથી પછાડે