યારીયાં - 15

(45)
  • 6.1k
  • 4
  • 1.5k

બધા એનવીશા ના હોશ માં આવવાની રાહ જોતા હોઈ છે.સમર્થ રૂમની બહાર આમતેમ આંટા ફેરા કરે છે.સૃષ્ટિ અને પંથ ત્યાં સામે રહેલી બેન્ચ પર બેસે છે.મંથન , રાશી પણ ત્યાં સાથે ઉભા હોઈ છે .એટલામાં નર્સ બહાર આવીને એનવીશા ના જાગવાના સમાચાર આપે છે .એ સાંભળીને બધાના ચેહરા પર ખુશી છવાઈ જાય છે .નર્સ ની વાત પુરી થતા શ્રુષ્ટિ ઝડપથી એનવીશા પાસે જાય છે .શ્રુષ્ટિ : કેમ છે તને ? સારું લાગે છે હવે ?એનવીશા : હા ( એમ કહીને માથું હલાવે છે )પંથ રાશી અને મંથન પણ અંદર આવે છે એનવીશા એ બાજુ પોતાની નજર ફેરવી ...તેની નજર ફેરવતા