#KNOWN - 14

(18)
  • 2.8k
  • 3
  • 1.4k

અનન્યાના ગયા બાદ ત્રિલોકનાથ બબડ્યો, "હું જાણું છું મૂર્ખ છોકરી તું ખોટુ બોલી છું જેની સજા તને રાતે જરૂર મળશે." રાત પડતા જ અનન્યા અને ત્રિલોકનાથ સાધનાની તૈયારીઓ કરવા લાગ્યા. ત્યાંજ એક પ્રેતાત્મા ત્યાં પ્રકટ થઇ. અનન્યાએ જોયું તો એ જેની સાથે પોતે ગઈ અમાસે શવ સાધના કરી હતી એ હતો.એ તેની છેલ્લી ઈચ્છા મુજબ અમાસે અનન્યાનું શરીર ભોગવવા આવ્યો હતો. અનન્યાની બિલકુલ ઈચ્છા નહોતી. તે ત્રિલોકનાથ પાસે આવી. "મને આની સાથે સંભોગ નથી કરવો. તમે મને કહ્યું હતું ને કે તમે મારી રક્ષા કરશો તો કાંઈક કરો તમે." અનન્યાએ હાથ જોડતા ત્રિલોકનાથને વિનંતી કરી. "તને સંભોગ પ્રિય તો