લાગણી નાં ફૂલ

(13)
  • 3.1k
  • 5
  • 748

*લાગણી નાં ફૂલ*. વાર્તા... ૪-૨-૨૦૨૦આવે હજુ સુગંધ એ યાદો ના ફુલો ની, અને એકાંત માં પણ ભીડ નો એહસાસ કરાવી જાય છે..અમે તો ફકત શ્વાસ જ લીધાં છે ,બાકી આ જીવન તો આખું તારી યાદમાં જ વહ્યું છે.... આમ કોઈ નું આપેલું ફૂલ છેલ્લું સંભારણું બની ગયું...આ વાત છે ૧૯૮૫ ની સાલની...આણંદ શહેરમાં એક જ સોસાયટીમાં રહેતી બે સખીઓ ની...ભૂમિકા બ્રાહ્મણ હતી અને હિના બારોટ હતી ... પણ આ બન્ને નો પ્રેમ બધે જ ચર્ચા નો વિષય હતો... આમ એકબીજા માટે દિલમાં લાગણી ના ફૂલ ખિલેલા હતાં...એક ટાઈમ હિના ને ત્યાં જમે એક થાળીમાં તો...એક ટાઈમ ભૂમિકા નાં ઘરે જમે સાથે...સ્કૂલ