સરખામણી

  • 3.1k
  • 1
  • 1.1k

થોડા સમય પહેલા ની વાત છે, રવિવાર ની સવાર અને ધર પર એકાંત ! આવા સંજોગ ભાગ્યે જ બનતા હોય છે. આખા અઠવાડિયા નૉ થાક ઉતારવાનો એક માત્ર દિવસ એટ્લે રવિવાર.(એમાંય પણ જો કોઈ કારણ થી રવિવારે પણ ઓફિસે જવાનું હોય તો તો પછી થઈ જ રહ્યુ ) સવાર નાં ૯ વાગ્યા હોવાં છતાં પણ પથારી છોડવાનું મન નહોતું થતું ત્યાં જ અચાનક આ અભેદ શાંતિ ને મારા સેલ ફોન ની ઘંટડી નાં અવાજ એ ભેદી નાખી.નંબર અજાણ્યો હતો અને "TRUE CALLER" પણ નંબર ને શોધવા માં નિષ્ફળ નીવળ્યું. સામે છેડે થી હુ