પ્રતિશોધ પ્રથમ અંક - 4

(180)
  • 7.6k
  • 14
  • 4.9k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:4 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ સૂર્યાએ પોતાની ઉપર પડેલું ભારે-ભરખમ લાકડું ઉપાડીને દૂર કરવાની ઘણી કોશિશ કરી પણ એ બધી કોશિશો વ્યર્થ સાબિત થઈ. "શંકરનાથ, તે મારો શિકાર કરવા આ માસુમ બાળકને મોકલીને બહુ મોટી ભૂલ કરી છે." અબ્રાહમ હવે વ્યંગ કરતાં કહ્યું. "તું મારું કાંઈ નહીં બગાડી શકે!" સૂર્યાએ ક્રુદ્ધ સ્વરે કહ્યું. "આટલો બધો ઘમંડ સારો નહીં મૂર્ખ બાળક." અબ્રાહમે સૂર્યાની તરફ આગળ વધતાં કહ્યું. "હવે તું બે ઘડીનો મહેમાન છે તો આ સમયમાં તું તારાં ભગવાનને યાદ કરી લે, હું જોઉં છું કે તારો ભગવાન તને કઈ રીતે બચાવે છે!" પોતે જે પરિસ્થિતિમાં ફસાયો હતો