હું એક છોકરી - 4

  • 4.2k
  • 1
  • 1.2k

પ્રકરણ - ૪ રીમા પરણી ને સાાસરી માં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહી હતી.સાસરીમાં નવી વહુ ના આગમન માટે ભવ્ય તૈયારી ઓ કરવામાં આવી હતી.ગૃહપ્રવેશ ની રસમો ધીમે ધીમે આગળ ધપવા લાગી.રીમા ખૂબ ખૂશ હતી અને આકાશ પણ.બંન્નેએ લગ્ન જીવન ની શરૂઆત ઉત્સાહભેર શરૂઆત કરી.રીમા સાસરી માં સારી રીતે ભળી ગઈ હતી.પણ જીંદગી ક્યારે ક્યાં અને કેવો વળાંંક લે એ તો કોઈ ક્યાં જાણે છે એવી જ રીતે રીમાની જીીંદગી પણ એક એવો વળાંક લેવા તત્પર બને છે.એકદિવસ રીમા ના ફોન પર જય નો ફોન આવે છે.પહેલા તો રીમા ડરી જાાય છે પછી થોડી સ્વસ્થ થઈ વાત