ધી ડાર્ક કિંગ - 4

  • 4.3k
  • 1.6k

બીજી બાજુ રિયોના અને પામાર્શિયા ના રાજાઓ ખુબ ગભરાયેલા હતા. આ વાતની ખબર એઝાર્ન સમુદ્રની પશ્ચિમ બાજુએ ક્યુડેન, સેન્ટાનિયા અને વેન્ટૂસમાં પણ પ્રસરી ગઈ હતી. કિંગ બેલમોંટે કિંગ ઈક્બર્ટ અને કિંગ મોર્થન સાથે બેઠક યોજી. બેઠકમાં રાજાઓ ચિંતામાં હતા અને અચાનક કિંગ ઈક્બર્ટને પેલો વેપારી શેઇલી યાદ આવ્યો. તરત જ કિંગ બેલમોંટે તેને શોધી લાવાનો હુકમ આપ્યો. સિપાહિયો તેને આખા રાજયમાં શોધવા લાગ્યા પણ ક્યાય મલ્યો નહી. છેવટે જ્યારે સિપાહિ એક યુવાન જે રસ્તામાં સુતો હતો તેણે પુછ્યું કે “એ ભાઈ તે ક્યાય પેલા વેપારી શેઇલી ને જોયો છે”