કોલ સેન્ટર (ભાગ-૭)

(70)
  • 6.6k
  • 8
  • 4k

ધવલ તું માનસી ના પ્રેમમાં પાગલ થઇ ગયો છે.તું સમજવાની કોશિશ કરે તે પૈસાને પ્રેમ કરે છે વિશાલ સરને નહીં તે અત્યારે વિશાલ સર સાથે છે.તે એટલા માટે છે કે તેની પાસે ખૂબ પૈસા છે.અનુપમ આ પહેલા પણ મેં તને કહ્યું હતું અને અત્યારે પણ તને કહું છું કે પૈસાને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી હું માનસીને હંમેશા માટે મારી બનાવીને રહીશ પછી ભલે તે એક વેશ્યા પણ હોય.******************************રાત્રિના ચાર વાગી ગયા હતા એક બાજુ નવા પ્રેમના બીજ ફૂટવાની ધવલ રાહ જોઈ રહ્યો હતો અને તેની બાજુમાં જ વિશાલસર એ પ્રેમના બીજ સાથે બાજુની રૂમમાં રાસલીલા રમી રહ્યા હતા તો