બેધડક ઈશ્ક -૧૧

(22)
  • 3.2k
  • 3
  • 1.3k

બેધડક ઈશ્ક ભાગ 11 તે રાત્રે આર્યા અને પાર્થ બંને ફોન પર વાત કરી સૂઈ જાય છે. બીજા દિવસે બપોરે વિનોદભાઈ રમેશભાઈ ને કોલ કરે છે . વિનોદભાઈ: હલો રમેશભાઈ કેમ છો મજામાં ને? આર્યા અને પાર્થની કુંડળી એકદમ મેચ થઇ ગઈ છે અને પંડિતજી એ તો એમ પણ કહ્યું કે, કુદરત મા દરેક લોકો જન્મે તેના પહેલાં જ પોતાના પ્રેમીને પણ પસંદ કરી દે છે પણ કુદરતમાં માનવી દ્વારા જે સામાજિક બંધન ઉભા કરવામાં આવ્યા છે તેના લીધે ઘણા લોકો પોતાના સાચા પ્રેમ ને પ્રાપ્ત કરી શકતા નથી. પણ પાર્થ અને આર્યા આ લોકોમાથી નથી તેઓ પોતાના સાચા પ્રેમ