ઓપેરેશન દિલ્હી - ૨૬

(34)
  • 3.6k
  • 4
  • 1.4k

બન્યું હતું એવું કે કાસીમે ઉપરની બાજુએ આવી તેના એક ગાર્ડ ને સલીમ ની લાશને અંદર લઇ આવવા માટે મોકલ્યો હજી પેલો ગાર્ડ બાહર નીકળ્યો ત્યાજ એ ઢળી પડ્યો. કારણ કે રાજદીપ હજુ પણ ઓરડી માંજ હતો. તેણે જેવો ગાર્ડ ને રૂમ ની બહાર નીકળતો જોયો એટલે તેની તરફ ગોળી છોડી જે પેલા ગાર્ડ ના પેટમાં વાગી. હજી એ પડ્યો ત્યાં તરત બીજો ગાર્ડ ઓરડી બાજુએ ફાયર કરતો આગળ વધ્યો રાજદીપે પોતાની તરફ ગોળીઓ છોડાતી જોઈ એ ત્યાં છુપાઈ ગયો.એ ગાર્ડ સલીમ ની લાશ ને હાથ પકડી એ તેને લઇ જવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તેને આજુબાજુ હલન ચલન થવાનો