રહસ્યમય તેજાબ - પ્રકરણ-૩

(18)
  • 3.3k
  • 3
  • 1.4k

જીપમાં બેઠા પછી તે ચેહરા ને ફરી એકવાર જોવાની ટ્રાય કરી. પણ તેમાં કશું જોવા જેવું હતું જ નહીં. ફોનમાં ફોટોગ્રાફ જોયા. એક ફોટામાં એસિડથી બેળેલો ચેહરો હતો. બીજા ફોટામાં જે ખુરશી પર બેઠી હતી. ત્યાં બાજુમાં બુક પડી હતી, એ જ ટેબલ પર ફલાવર મુકેલા હતા. ત્રીજા ફોટામાં ઘરનું દ્રશ્ય હતું. અત્યારે જે સ્થિતિમાં ઘર જોયું એ જ સ્થતિ હતી. ફોન લોક કરી બહાર, બહાર હાથ રેય તેમ ટેકવીને ઇન્સ્પેક્ટર રાણા બેઠા. મનમાં વિચાર ફરતો હતો. હજી એક પણ કડી મળી નથી. "શું થયું રીક્ષાવાળા નું" "સર નવી કોઈ અપડેટ નથી, આપણે ત્યાં સુધીમાં નીતા ભટ્ટની કોલેજ પર