શા માટે !!!!!! શું એ ખરાબ વસ્તુ પોતાના માટે જીવવું ......? આ વાત છે એક દીકરીની ...., જેને બાળપણથીજ શીખવવામાં આવે છે. ત્યાગ કરવાનું ,બીજાના માટે જીવવાનું, ધ્યાન રાખવાનું કે ક્યાંઈક કોઈ દુઃખી ના થઇ આપણાથી ,પિતાની ઇઝ્ઝત નું ધ્યાન રાખજે અને ઘણું બધું .... હા માન્યું કે માં બાપથી મોટું કોઈ નથી આ દુનિયા માં પણ શુ એક દીકરી પોતાની ઈચ્છા મુજબ નીવી ના શકે .. એવું કયો ગ્રંધ છે જેમાં દીકરીને બાંધીને રાખવાનું સમજાવ્યું છે ...હા માન્યું જન્મ આપે છે તો હક ને અધિકાર પણ હોઈ એમના પણ એક દીકરીના અધિકાર નર હક નું શુ......? કોઈ દીકરો ગમે એ કરે