મિત્રો નો સંબંધ

  • 4.1k
  • 1.4k

મિત્રો જયશ્રીકષ્ણ હું આજ એક વાર્તા લખવા જઈ રહી છું જે બે મિત્રો ની છે તેના જીવન માં મિત્રો અને એના સંબંધીઓ સાથે ના તેના વ્યવહારની છે. આ વાર્તા ની દુનિયા માં મારો પ્રથમ પ્રયાસ હોવાથી ભૂલ થાય તો તેને અવગણશો અને આ વાર્તા લખવાના મારા પ્રયાસ ને સમજ શો. મારી વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે સવાર સવાર માં રેવતી ઉઠ અને ઘડિયાળ માં જો એવો અવાજ આવતા રેવતી તેના મમ્મી ને કહેછે મમ્મી હજુ તો સાત વાગ્યા છે જો કેટલો મસ્ત ઠંડો પવન આવે છે સુવા દેને. રેવતી ના મમ્મી :- સુવા દે ને વાળી ઉઠ હમણાં જ્યોતિ આવતીજ હશે