એક પડછાય - ૬

(32)
  • 3.5k
  • 1
  • 1.2k

રાત ના બે વાગ્યા અને ફરીથી એ જ ઘટના નું પુનરાવર્તન થયું, તૃપ્તિ ને કોઈ બોલાવી રહ્યું હોય એવો અવાજ આવ્યો, તૃપ્તિ એ દરવાજો ખોલ્યો અને પેલી પડછાય ભાગતી દેખાય.તૃપ્તિ ગભરાય ગય એને કઈ ન સમજાનું એ આખી રાત વિચારે છે કે એ અહીંયા કઈ રીતે પોચ્યું? શું કારણ હશે?શું કામ એ મારી પાછળ જ પડ્યું છે?ગભરાયલ તૃપ્તિ બીજે દિવસે મિરાલી ને મળે છે પણ એ વાત નો જીક્ર નથી કરતી પણ તૃપ્તિ ને મિરાલી ઉપર શક જવા માંડ્યો કારણ કે આ બધું મિરાલી ને મળ્યા પછી જ થયું હતું,છતાં પણ તૃપ્તિ હસતા મોઢે જ વાતો કરે છે અને એ રાતે