રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 5

(108)
  • 7.1k
  • 2.4k

આદિવાસી રાજકુમારી ક્રેટી..આદિવાસીઓના રાજા માર્જીયશ..આદિવાસીઓના રાજ્યયોગી વિલ્સન..રાજ્યયોગી વિલ્સનની પુત્રી એન્જેલા..--------------------------------------------------------------- જ્યોર્જ છુપાઈને આદિવાસી સ્ત્રીઓની વાતો સાંભળતો હોય છે. ત્યારે પાછળથી બે-ત્રણ આદિવાસીઓ આવીને તેને પકડી લે છે. જ્યોર્જ ચપળ હતો તે સરળતાથી એ આદિવાસીઓને થાપ આપીને ભાગી છૂટે એમ હતો. પરંતુ તેણે પેલી બે સ્ત્રીઓની વાતો સાંભળ્યા બાદ આદિવાસીઓ ના દેવતા ક્લિન્ટન અને એમનું રાજ્યશાસ્ત્ર જાણવાની બહુજ ઉત્સુકતા હતી. એટ