અધુુુરો પ્રેમ.. - 51 - દમન

(46)
  • 5k
  • 1
  • 1.8k

દમનપલકને કાલે એક સુંદર મજાની એક નાનકડી પરી જેવી દીકરી નો જન્મ થયો. પલક બહુ ખુશખુશાલ હતી,એનાં સાસરીયાં દીકરીને લીધે ના ખુશ હોવા છતાં પલક બહું જ આનંદ ઉલ્લાસથી ભરેલી છે.બધું જ બરાબર છે.ડોક્ટરે તપાસ કરી અને કહ્યું માં અને દીકરી બીલકુલ ઠીક છે. આજે સાજે રજા આપી દ્ઈશું,આપ પોતાનાં ઘેર જ્ઈ શકોછો. પોતાની દીકરીને વહાલ કરતી પલકનાં હ્લદયમાં અવનવા ભાવ ઉત્પન્ન થયાં કરેછે.ઘડીક પોતાની દીકરીને જોઈને ચુમ્યાં કરેછે, તો ઘડીભર ટગર ટગર જોઈને એની આંખો સજળ બનીને રડવાં લાગે છે. સાંજ પડી એક નર્સે આવીને કહ્યું કોણછે,પલકબેનની સાથે ચલો હોસ્પિટલનું બીલ ભરીને તમે રજા લ્ઈ શકોછો. સરીતા બારી