9 may 2020

(14)
  • 2.8k
  • 976

???????????????????સમય: બપોર નાા 2:30 કે 3:00 વાગ્યા હતા. ???????????????????મૂૂૂડ સાવ ખરાબ હતો.ચારે બાજુુ જયાંં સાંભળો ત્યાં કોરોના વિષે વાતો થતી હતી. ?????????????હા,આવી ગઈ છેે આ અણધારી મુસીબત બધા માથેે તો શું કરશું?દરરોજ ડર્યા કરશું તો સામાન્ય જીવન કેેેમ જિવાશે? આવા અનેક સવાલો મન માં ગડમથલ કર્યા કરતા હતા.કંટાળો આવતો હતો લોકડાઉન ના લીધે બહાર જવાનું પણ બંધ હતુું.પછી થયુું ચાલ ને કોઇ સાથે ગપ્પાં મારું આમ પણ ઘણાંં દિવસો થયા હતા મીત્રો ને મળ્યા એને. કોને call કરું????? રોહીણી ને ️cal