શોખ શું છે ? તમારો શોખ શું છે ? હું મારા વિશે કહું તો મને ફોટોગ્રાફી બહુ ગમે છે. શું ખાલી ગમવું એને શોખ કહી શકાય ? ના, ખાલી ગમવું એને શોખ ના કહી શકાય. હું કહું મને ફોટોગ્રાફી ગમે પણ પણ મને ફોટોગ્રાફી એટલી બધી ગમે છે કે હું આખો દિવસ જમ્યા વગર દિવસ રાત પણ ફોટોગ્રાફી કરી શકું છું. તો જે તમારો શોખ છે એ એવો હોવો જોઈએ જેમાં તમને ક્યારેય પણ કંટાળો ના આવે અને આખો દિવસ પણ તમે એ કામ કરી શકો. એક વાર તમે તમારા શોખ વિષે જાણી લો પછી હું કહું તો એ જ