લાગણી નાં છલ

(16)
  • 2.9k
  • 1
  • 868

*લાગણી ના છલ*. વાર્તા.. સામાજિક.. ૩-૨-૨૦૨૦ એક ચેહરા પર બીજો ચહેરો લગાવી ફરે છે લોકો... પોતે ચોવીસ કલાક સોસયલ મિડિયા માં જ રહે છે અને બીજા ને એવું બતાવે કે હું તો કામ વગર મોબાઈલ હાથમાં લેતી જ નથી.. અને પાછુ થોડુંઘણું લખતા આવડતું એટલે.. શબ્દો પણ તોલી-તોલીને લખી ને મુકે અને વાંચવા વાળા ને ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો લાગતો હોય છે. કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચારે જ નહીં અને આવા લોકોને લીધે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે... એક નાનાં શહેરોમાં રહેતા વંદના બેન વૈધ... એકદમ પ્રખ્યાત થવાનો ચસકો લાગ્યો... પરિવારમાં પતિ-પત્ની