દીલ ની કટાર -પ્રેમ પીડા

(21)
  • 7.1k
  • 4
  • 2.1k

દીલ ની કટારપ્રેમ પીડા "પ્રેમ" એક એવું તત્વ છે જે ઇશ્વર જેવું સનાતન છે પ્રેમ પ્રિય છે, પ્રેમ આનંદ છે સુખ છે એનો અનુભવ ઇશ્વરનાં સાક્ષાત્કાર જેવો છે પ્રેમમાં પીડા ? શકય છે ? પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચે પ્રતિત થતો ભાવ, પ્રેમ એ જીવ થી જીવનો પછી એ માનવ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ કે કોઈ પણ જીવીત સંવેદના અનુભવતો જીવ અનુભવી શકે છે કરી શકે છે પ્રેમ કયાંય સીમીત કે બંધાયેલો રહેતો નથી એને બાંધી શકાય નહીં એ સ્વયંભૂ છે કરવો પડતો નથી થઇ જાય છે. પ્રેમથી જ સૃષ્ટિ ટકી રહી છે એનાથી વ્યવહાર છે અંતે સર્વમાં પાયામાં માત્ર પ્રેમની